દિવાળી જેનો અર્થ થાય છે દીવાઓની હરોળ. વિશ્વભરમાં કોઈપણ જાતના ભેદભાવ વગર ખુશી થી પ્રકાશપર્વને લોકો ઉજવે છે. અંધકાર પર પ્રકાશની જીત એટલેકે અસત્ય પર સત્યની જીતને વધાવવા લોકો વિવિધ પ્રકારની રોશની અને દીવાઓ વડે સજાવટ કરે છે. પારંપરિક ઘી કે તેલના દીવાનું સ્થાન હવે ઇલેક્ટ્રિક દીવાઓએ લીધું છે. પ્રકાશપર્વ નો ઠાઠ હજુ પણ યથાવત છે.
ભારતીય મૂળના વિશ્વભરમાં વસતા લોકોએ દિવાળીને આંતરરાષ્ટ્રીય તહેવાર સામો બનાવી દીધો છે. દિવાળીપર્વ નિમિત્તે વિશ્વ 12 દેશોમાં જાહેર રજા આપવામાં આવે છે, જેમાં યુ.કે અને યુ.એસ જેવા દેશો સામેલ છે.
તો આ રહી વિશ્વભરમાં થયેલ રોશની સજાવટની કેટલીક તસવીરો
Sydney. Australia

Sydney Opera House illuminated for Diwali Source: Getty
Singapore

Deepavali illuminations on Serangoon Road in the Little India district of Singapore City. Source: ullstein bild
Auckland, New Zealand

Manukau Diwali fireworks in Auckland city seen from a carpark with crowd viewing in distant. Source: Moment RF
Leicester, UK

A house is decorated to celebrate the Hindu festival of Diwali Source: Getty Images Europe

People gather to celebrate the Hindu festival of Diwali Source: Getty
Karachi, Pakistan

Pakistani minority Hindus celebrate Diwali with fireworks in Karachi Source: AFP
Vrindavan, India

Defying traditions widows of Vrindavan celebrate Diwali at their ashram at Vrindavan Source: Hindustan Times
Amritsar, Punjab, India

Fireworks are seen above the illuminated Golden Temple on the occasion of Bandi Chhor Divas or Diwali in Amritsar Source: AFP
Ramghat, India
Image
Share

