બોલીવૂડ ફિલ્મોના ચાહકો લોકપ્રિય થઇ હોય તેવી ભારતીય ફિલ્મોની મજા જુલાઇ દરમિયાન SBS World Movies પર માણી શકશે.
SBS World Movies પર ફિલ્મો દર્શાવાશે
SBS એ પોતાની નવી ચેનલ SBS World Movies શરૂ કરી છે જેમાં વિશ્વની વિવિધ ભાષા અંગ્રેજી, હિન્દી, મેન્ડરીન, ફ્રેન્ચ, ડચ જર્મન ભાષામાં લોકપ્રિય થઇ હોય તેવી ફિલ્મો HDમાં અને ફ્રીમાં પ્રસારિત થઇ છે.
જુલાઇ મહિનામાં પ્રસારિત થનારી બોલીવૂડ ફિલ્મોની યાદી
ફિલ્મ: વિકી ડોનર
ભાષા: હિન્દી, અંગ્રેજી
એક્ટર: આયુષ્યમાન ખુરાના, યામી ગૌતમ
તારીખ: 15મી જુલાઇ
સમય: 9.30 PM
ફિલ્મ ધ લંચબોક્સ
ભાષા: હિન્દી, અંગ્રેજી
એક્ટર: ઇરફાન ખાન, નીમરત કૌર, નવાઝુદ્દિન સિદ્દીકી
તારીખ: 30મી જુલાઇ
સમય: 7.30 PM
ફિલ્મ: દેવદાસ
ભાષા: હિન્દી
એક્ટર: શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય, માધુરી દિક્ષીત
તારીખ: 28મી જુલાઇ
સમય: 7.30 PM
SBS World Movies પર હિન્દી ઉપરાંત, અંગ્રેજી ભાષાની પણ કેટલીક જાણીતી ફિલ્મો દર્શાવાશે.
તારીખ: 11મી જુલાઇ
ફિલ્મ: ઇનટુ ધ ફોરેસ્ટ
ભાષા: અંગ્રેજી
સમય: 9.30 PM
તારીખ: 21મી જુલાઇ
ફિલ્મ: ધ પિયાનો
ભાષા: અંગ્રેજી
સમય: 7.30 PM