SKIP TO MAIN CONTENT

COVID-19 અપડેટ: વિક્ટોરીયામાં મૃત્યુઆંક વધ્યો, ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડના નિયમો હળવા થયા

8મી જૂન 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

COVID-19, última hora: Las muertes se disparan en Victoria y NSW actualiza sus regulaciones
COVID-19, última hora: Las muertes se disparan en Victoria y NSW actualiza sus regulaciones Source: Asanka Ratnayake/Getty Images

2 min read

Published

Presented by SBS Gujarati

Source: SBS



Skip to article content

દેશમાં કોવિડ-19થી કુલ 59 મૃત્યુ નોંધાયા છે.

જેમાંથી 25 મૃત્યુ વિક્ટોરીયામાં, 15 ક્વિન્સલેન્ડમાં તથા 10 મૃત્યુ ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉ નોંધાયેલા 8 મૃત્યુનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

4થી એપ્રિલ બાદ વિક્ટોરીયામાં નોંધાયેલા સૌથી વધુ મૃત્યુ છે.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્ય તથા મૃત્યુ સહિતની માહિતી અહીંથી મેળવો.

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં 7825 કોવિડ ચેપનું નિદાન થયું છે.

વિક્ટોરીયામાં 9519 કેસ તથા ક્વીન્સલેન્ડમાં 4257 કેસ નોંધાયા છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 7720 ચેપ નોંધાયા છે.

ન્યૂ સાઉથ વેલ્સે આજથી કોવિડ-19ના વધુ નિયમો હળવા કર્યા છે. આજથી નાઇટક્લબ અને ઇન્ડોર મ્યુઝીક ફેસ્ટિવલમાં સેફ ચેક ઇન્સ કરવાની જરૂર રહેશે નહીં.

જોકે વેપાર ઉદ્યોગો તથા સંસ્થાઓ તેમની સલામતી માટે તેનો વપરાશ કરી શકે છે. મોટા ઇન્ડોર મ્યુઝીક ફેસ્ટિવલમાં માસ્ક પહેરવાની તથા પ્રવેશ માટે રસી મેળવી હોય તે જરૂર નથી.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

ACT   New South Wales   Northern Territory   Queensland   

South Australia   Tasmania   Victoria   Western Australia  


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

ACT   New South Wales   Northern Territory   Queensland   

South Australia   Tasmania   Victoria    Western Australia


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, check what your options are

તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language


SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now