1921 માં પ્રથમ મહિલા સાંસદો ચૂંટાઈ ત્યારથી લઈ ને આજ સુધી ઓસ્ટ્રેલિયન રાજકારણ માં મહિલાઓ નું સ્થાન બહુ જ ઓછું રહ્યું છે. એવામાં ઓસ્ટ્રેલિયન રાજકારણ માં કેન્દ્રીય સ્તરે ઓળખ પામેલી મહિલા રાજકારણીઓ અને તેમના રાજકારણ ના લગાવ અંગે જાણીએ.
ઓસ્ટ્રેલિયા ના રાજકારણ ની દિશા બદલનાર મહિલાઓ અંગે આગળ વધીએ તે પહેલા જાણીએ કે ઓસ્ટ્રેલિયા ના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે ના ઉચ્ચ પદ પર વરણી થનાર જુલિયા ગિલાર્ડ અને તેમને શપથ અપાવનાર મહિલા ગવર્નર જનરલે વર્ષ 2010 માં ઓસ્ટ્રેલિયા માં નવો અધ્યાય લખ્યો. દુનિયા ભર માં જુલિયા ગિલાર્ડ ના 9 ઓક્ટોબર 2010 ના લાગણીશીલ ભાષણ ને દુનિયા ને વધાવ્યું.
( Julia Gillard-AAP)

جولیا گیلارد در حال ایراد سخنرانی مشهور زنستیزی Source: AAP
મેં મહિના માં જ્યારે પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલે સંસદ નો ભંગ કરી ચૂંટણીઓ ઘોષિત કરી ત્યારે સંસદ માં 72 મહિલા સાંસદો હતી. આ સંખ્યા પાછલી ચાર સંસદ માં રહેલ મહિલા સાંસદો કરતા વધારે હતી. મોટા રાજકીય પક્ષયો ના મહિલાઓ ની ભાગીદારી અંગે ના દવા ઓ છતાંય હકીકત એ છે કે ઓસ્ટ્રેલિયા ના રાજકારણ માં મહિલાઓ ની સાંખ્ય ઘટી છે. જુલી બિશપ કે જેઓ વિદેશ મંત્રી છે, લિબરલ પક્ષ ના નાયબ નેતા છે, તેઓ હાવર્ડ સરકાર માં પણ મંત્રી રહી ચુક્યા છે. જુલી પશ્ચિમ ઓસ્ટ્રલિયા ના કર્તિન થી ચૂંટાઈ ને વર્ષ 1998 માં પ્રથમ વખત હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ માં પહોંચ્યા હતા.
(Julie Bishop -AAP)

Julie Bishop is the Minister for Foreign Affairs and Deputy Leader of the Liberal Party. Source: AAP
તાન્યા પ્લીબરસેક ALP ના નાયબ નેતા બન્યા ત્યારે તેઓ લાગણીશીલ બન્યા હતા અને પોતાના માઈગ્રન્ટ ભૂતકાળ ને યાદ કર્યું હતું .
(Tanya Plibersek-AAP)

The leader of the Opposition Bill Shorten is seen during a caucus meet at Parliament House in Canberra, Monday, Oct. 14, 2013. Source: AAP Image/Lukas Coch
દક્ષિણ ઓસ્ટ્રેલિયા ના લેબર સેનેટર પેની વોન્ગ એ પોતાની જુસ્સા ભરી સ્પીચ માં ઓસ્ટ્રેલિયા ના રમતગમત ક્ષેત્ર માં હોમોફોબીયા ની ઝાટકણી કાઢી હતી. ભૂતપૂર્વ નાણામંત્રી જે હાલ માં સેનેટ માં વિરોધ પક્ષ ના નેતા છે, તેઓ આ સ્થાન કેવિન રુડ ની સરકાર દરમિયાન પણ નિભાવી ચુક્યા છે. તેઓ એક એવા નેતા છે કે જેઓએ પોતાના સજાતીય સંબંધો ને જાહેર માં સ્વીકાર્યા છે.
f

The leader of the oppositon in the Senate Penny Wong speaks during Senate question time at Parliament House in Canberra, Thursday, July 10, 2014. Source: AAP Image/Lukas Coch
(Penny Wong-AAP)
લિબરલ પક્ષ માટે ભંડોળ એકઠું કરવાના કાર્યક્રમ માં ભાગ લેવા કરેલ ખર્ચ અંગે વિવાદ માં ઘેરાયેલા બ્રોવની બિશપ એક સશક્ત મહિલા અધ્યક્ષ રહી ચુક્યા છે. તેઓએ આ વિવાદ નો સામનો ખૂબ મક્કમ રહી ને કરેલ અને પદ પરથી દૂર થવાની સંભાવનાઓ પ્રેસ કોન્ફ્રન્સ માં દ્રઢતા થી નકારી હતી. પરંતુ અંતે તેઓએ આ પદ છોડ્યું હતું.
(Bronwyn Bishop-AAP)

Speaker of the House of Representatives Bronwyn Bishop speaks to the media at a news conference in Sydney, Saturday, July 18, 2015. Source: AAP Image/Mick Tsikas
ઓગસ્ટ 1995 માં પૌલિન હેન્સન લિબરલ પક્ષ માં જોડાયા અનેnavebr મહિના માં ઓક્સલેય ની કેન્દ્રીય બેઠક માટે ઉમેદવાર પણ બન્યા . તેઓ તમામ ઓસ્ટ્રેલિયન માટે સમાનતા ઇચ્છતા હતા અને આવું કરતા તેઓ ને જાતિવાદી નું બિરુદ પણ દેવાયું હતું . 14 ફેબ્રુઆરી 1996 માં જોહન હાવર્ડ ની સૂચના સાથે તેણી ને દમર્થન દૂર કરાયું . 2 માર્ચ ના રોજ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા . ઓસ્ટ્રેલિયા ના રાજકારણ માં તેઓ પ્રથમ મહિલા છે કે જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ ના સભ્ય બન્યા .
(Pauline Hanson-AP Photo-Steve Holland)

Australian One Nation party leader Pauline Hanson speaks to supporters after polling in the Queensland state elections June 13, 1998. Source: AP Photo/Steve Holland
મેહરીન ફારુકી પાકિસ્તાની મૂળ ના ઓસ્ટ્રેલિયન મહિલા રાજકારણી. તેઓ ગ્રીન્સ પક્ષ ના સભ્ય તરીકે 2004 માં જોડાયા અને વર્ષ 2011 માં અને વર્ષ 2012 ની પેટા ચૂંટણી ના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા તેઓ પ્રથમ ઓસ્ટ્રેલિયન સંસદ માં પહોંચનાર મુસ્લિમ મહિલા છે. તેઓ રાજકારણ મા આવ્યા તે પહેલા એકેડેમિક્સ માં હતા. તેઓ જાહેર વાહનવ્યવહાર અને અટકાયતીઓ ના મુદ્દા ઓ અંગે પેશન ધરાવે છે.
(Mehreen Faruqi-AAP)

Greens MP Mehreen Faruqi calls on government to bring back refugee who requested an abortion after reportedly being raped at the Nauru detention centre Source: AAP Image-NEW ZULU-RICHARD MILNES
વર્ષ 1902 માં કોમનવેલ્થ પાર્લામેન્ટ વડે યુનિફોર્મ કોમનવેલ્થ ફ્રેન્ચાઈઝ અધિનિયમન -1902 પસાર કરવા મા આવ્યો જે મુજબ ઓસ્ટ્રેલિયા માં વસતા 21 વર્ષ કે તેથી ઉપર ના તમામ નાગરિકો ને મતાધિકાર આપવા માં આવ્યો. જેમાંથી ઇન્ડિજીનીયસ મહિલાઓ ને વર્ષ 1962 સુધી બાકાત રાખવા માં આવી હતી.
એડિથ કોઉંન, ઓસ્ટ્રેલિયન સંસદ માં ચૂંટાયેલ પ્રથમ મહિલા સંસદ હતા. તેઓ વર્ષ 1921 માં પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ની વિધાનસભા માં ચૂંટાયા હતા. જ્યારે વર્ષ 1903, 1910 અને 1917 - ત્રણ વખત વિદ ગોલ્ડસ્ટેઇન સેનેટ ની ચૂંટણી માં ઉભા હતા.
(Edith Cowan-Public Domain)

Edith Cowan, was the first woman to be elected to an Australian parliament when she won a seat in the Western Australian Legislative Assembly in 1921 Source: Public Domain
વર્ષ 2014 માં હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ વડે એક અભ્યાસ પત્ર રાજુ કરવા મા આવ્યું જેઓ વિષય હતો મહિલાઓ નું પ્રતિનિધિત્વ. ઓસ્ટ્રેલિયાભર માં રાજકારણ પ્રત્યે મહિલાઓ માં ઉત્સાહ હોવા છતાંય રાજકારણ માં મહિલાઓ નું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે.
Share

