એવું શું બન્યું કે જે આ રીતે ઉજવણી અને મોજ કરવા તરફ દોરી ગયું ?
વેસ્ટ ઇન્ડીઝ ની ટીમે ગ્રુપ 1 માં દક્ષિણ આફ્રિકા ને 3 રન થી હરાવ્યું અને આમ , આ ગ્રુપ ની પસંદીદા ટીમસ માંથી એક ને સ્પર્ધા થી બહાર કરી દીધી.
122 રન ના ઝુમલા નો પીછો કરતા, માર્લોન સેમ્યુઅલ (43 રન 44 બોલ માં ) અને જોન્સન ચાર્લ્સ (32 રન 35 બોલમાં ) ના યોગદાને ટીમ ને 19.4 ઓવર માં જીત આપવેલ.
સૌથી મજાક ને મનોરંજન ની ક્ષણો દક્ષિણ આફ્રિકા ની પારી સમયે બની.
જેની શરૂઆત ક્રીસ ગેલે પોતાની આગવી શૈલી માં ડાન્સ વડે કરી,જયારે તેને રીલી રોસોવ ની વિકેટ લીધી.
ત્યારબાદ વારી હતી વેસ્ટ ઇન્ડીઝ ના અધિકારીક "ડીજે" દ્વાયન બ્રેવો ની. તેણે ખતરનાક માનતા એ બી ડે વિલીઅર ને આઉટ કર્યો અને ગંગણમ શૈલી માં ડાન્સ કર્યો.
DJ Bravo loves a celebration and taking a wicket!#WT20 #warmup pic.twitter.com/JKIvmDOayU
— Cricket Insiders (@CricketInsiders) <ahref="https://twitter.com/CricketInsiders/status/708974964867608576">March 13, 2016
શું ક્રીસ ગેલે અન્ય ડાન્સ ની શૈલી, અન્ય વિકેટ લેતાં દેખાડી ? તો , કેપ્ટન ડેરેન સામી એ આક્રમક શૈલી માટે ક્રીસ ગેલ ને ફરી તક આપી અને તેણે તરત જ ડેવિડ મિલર ને આઉટ કરી પોતના કેપ્ટન નો વિશ્વાસ સાબિત કરી આપ્યો. અને પછી તેણે શું કર્યું ?
ટીમે સેમી ફાઈનલ માં પોતાનું સ્થાન નક્કી કરતા, ઉજવણી માટે યોગ્ય કારણ હતું, જે ઉજવણી મોડી રાત સુધી ચાલુ રહી હતી.
ક્રીસ ગેલે આમતો ઉજવણી અને ડાન્સ કરવામાં આગેવાની લીધેલ , પણ આપને એવું નથી લાગતું કે ટીમ નો ખરો કલાકાર દ્વાયન બ્રાવો છે ?
બ્રાવો દ્વારા પ્રકાશિત આ સંગીત વિડિઓ
શું હજુ પણ આપ , ફરી આ મેચ ના મુખ્ય અંશ જીવ માંગો છો ? આ રહ્યા . . .
Share

