SKIP TO MAIN CONTENT

ગરબાની ગોષ્ઠિ 'નવરાત્રિ કલ્ચરલ ગ્રુપ' સાથે

'નવરાત્રિ કલ્ચરલ ગ્રુપ' વર્ષોથી સિડનીમાં ગરબા આયોજિત કરે છે. એમાં આયોજકો અને ગરબાના ગાયક કલાકારો સ્વયંસેવકો હોય છે. કમાણીના ઉદ્દેશ વિના ચાલતા આ ગરબા કેમ શોખીનોમાં વખણાય છે એ વિશે જેલમ હાર્દિકે વાત કરી એમાં દરવર્ષે ગરબે રમતાં ઝરમર, નિયતિ, પવિત્રા અને બિજલબેન સાથે. તો આયોજન અંગે જયદીપ દેસાઈ અને વિરલ હાથી સાથે વાતચીત થઇ, અને સાથે થોડી ગરબાની મજા પણ માણી. આનંદ ન ચૂકવો હોય તો જુઓ આ વિડિઓ.

Navratri cultural group
Navratri Cultural Group Source: Navratri cultural group

1 min read

Published

Updated

By Jelam Hardik



Skip to article content

 

 


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now