ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ભારતના વિદેશમાં અભ્યાસ કરતા છાત્રોનો ચોક્કસ ડેટાબેઝ તૈયાર કરવા, MADAD નામક પોર્ટલ પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું રેજીસ્ટ્રેશન અભિયાન શરુ કર્યું છે.
અત્યારસુધી ભારત સરકાર પાસે વિદેશમાં ભણતા ભારતીય છાત્રો અંગે કોઈ ચોક્કસ ડેટાબેઝ ન હોવાના કારણે વિદેશમાં અભ્યાસ કરતા છાત્રોનો સંપર્ક કરવો સરકાર માટે મુશ્કેલ છે, આ ઉપરાંત વિદ્યાર્થીઓને નડતા અભ્યાસ,આંતરરાષ્ટ્રીયવિદ્યાર્થી તરીકેના હક્ક, રોજગાર, મહેનતના જેવા વિવિધ વિષયો પર જરૂરી મદદ કે ટેકો પહોંચાડવો પણ મુશ્કેલ છે. MADAD પોર્ટલ પર વિધાર્થીઓના રજીસ્ટ્રેશન કરાવવાથી ભારતીય સરકાર તરફથી જરૂરી મદદ મળવામાં સરળતા રહેશે.
આ પોર્ટલ પર અત્યારસુધી લગભગ 6498 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આ પોર્ટલનો ઉપયોગ કોર્ટ કેસ, વળતર, ઘરેલુ મદદ, પગાર લેણાં પ્રત્યાવર્તન, ધરપકડ કિસ્સાઓમાં, વગેરે સમસ્યાઓ માટે ભારત સરકાર સુધી પહોંચવા માટે વાપરી શકાય છે.
પરંતુ પાસપોર્ટને લગતા પ્રશ્નો, કટોકટી યાત્રા દસ્તાવેજો, અથવા દસ્તાવેજો પ્રમાણિત કરાવવા જેવી સમસ્યાઓ માટે આ પોર્ટલનો ઉપયોગ કરી નહિ શકાય .
આ પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટર કરશો? આ રહી માહિતી:
- www.madad.gov.in પર લોગઓન કરો, ન્યુ યુઝર પર ક્લિક કરો

Source: Madad

Source: Madad

Source: Madad

Source: Madad

Source: Madad
Note:The above details are recreated to provide an example.