ઓસ્ટ્રેલિયા
આલડીની આ જાહેરખબરમાં અમેરિકન પરિવાર દર્શાવાયું છે, અને જણાવાયું છે કે ઓસ્ટ્રેલિયાની નાતાલ ઉજવણીનો ક્યાંય જોટો જડે તેમ નથી.
માયરની આ જાહેરખબરમાં દેખાડયું છે કે સાન્ટા ક્લોઝના તારાને બચાવવા કરાયેલ ખાસ પ્રયત્નો વિષે
ડેવિડ જોન્સની જાહેરખબર આપને પૂછે છે, "આપ નાતાલની ઉજવણી કેવી રીતે કરો છો ?"
ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડ એરલાઇન્સ નાતાલની વિશેષ જાહેરખબર માટે જાણીતી છે. આ વર્ષની જાહેરખબર દક્ષિણ ગોળાર્ધની નાતાલનું વર્ણન છે.
પોલેન્ડ
પોલેન્ડના ઓનલાઇન હરાજીગૃહની આ જાહેરખબર અત્યારસુધી 3 મિલિયન લોકો વડે જોવાઈ છે. તો આપ પણ માણો.
બેલ્જીયમ
બેલ્જીયમ આઇકિયાની એકતાનો સંદેશ આપતી જાહેરખબર.
ઇટાલી
આ જાહેરખબર "ગર્લ પાવર"ની રજૂઆત છે
પોર્ટુગલ
ટેલિકમ્યુનિકેશન કંપનીની આ ખાસ રજૂઆત .
આયર્લેન્ડ
ટેડીબીયર દંપત્તિની સુંદર પ્રેમકથા, બેલીમેના વડે
જર્મની
આ જાહેરખબર જણાવે છે કે વર્ષનો આ સમય કેટલો મહત્વનો છે, કેમેકે આ સમય દરમિયાન બધાજ લોકો વ્યસ્ત હોય છે.
યુ એસ એ
એક અણધાર્યા મુલાકાતીને એપલ પ્રોડક્ટના કારણે ખુબ ઉમળકાભેર આવકાર મળે છે.
બે જુના મિત્રો, એક ઇમામ અને એક પાદરી એકબીજાને મળે છે અને પોતાની સમસ્યા વહેંચે છે, એક સુંદર રજૂઆત એમેઝોન પ્રાઈમ ની.
જુના મિત્રો સાથે સંવેદનાભરી ઉજવણીની કહાની.
યુનાઇટેડ કિંગ્ડમ
ઇંગ્લેન્ડની આ જાહેરખબર આપના ચહેરા પર જરૂર સ્મિત લાવશે.
હિથ્રો એરપોર્ટની નાતાલમાં ઘેર પરત આવવાની થીમ પર આધારિત લાગણીશીલ જાહેરખબર
જાણીતા કલાકારો સાથે એચ એન્ડ એમની જાહેરખબર
યુ કે અલ્ઝાઇમર રિસર્ચની "સાન્તાક્લોઝ દુઃખી છે" ની જાહેરખબર
ઉત્સવના દિવસે પરિવાર સાથે નહિ, પણ ફરજ બજાવતા અગ્નિશમન દળના, પેરામેડિકલ, ધ્યાન રાખનાર કર્મચારીઓ અને સ્વયં સેવકોને બિરદાવતી બુટ્સની જાહેરખબર
અને અંતમાં નફરતને દૂર કરવાનો સંદેશ આપતી આ જાહેરખબર
Share

