SKIP TO MAIN CONTENT

બિઝનેસ વિસા દ્વારા ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડન્સી મેળવવાની તકો વિશે જાણો

ઓસ્ટ્રેલિયાના બિઝનેસ ઇનોવેશન તથા ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને વર્ષ 2020-21 માં બે ગણો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 13,500 વિસા ફાળવવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં વેપાર - ઉદ્યોગમાં નાણા રોકી વેપાર કરનારા લોકોને ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડન્સીની તક પણ મળે છે. આવો, જાણિએ બિઝનેસ ઇનોવેશન તથા ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ દ્વારા ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સી વિશે.

Businessman looking out of office over city
Australia's Business Innovation and Investment Program provides a pathway to permanent residency for investors, innovators, entrepreneurs and business people. Source: Getty Images/Ezra Bailey

1 min read

Published

Updated

By Josipa Kosanovic



Skip to article content


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now