SKIP TO MAIN CONTENT

ભારતીય જોકી ટ્રેવર પટેલ ઓસ્ટ્રેલિયામાં

૨૫ વર્ષીય જોકી ટ્રેવર પટેલ પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં રેસમાં ભાગ લઇ રહ્યા છે.

Jockey Trevor Patel
Jockey Trevor Patel Source: Facebook

1 min read

Published

Updated

By Nital Desai



Skip to article content

૨૫ વર્ષીય જોકી ટ્રેવર પટેલ પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં  રેસમાં  ભાગ લઇ રહ્યા છે. તેમની સાથે છે બ્રિસ્બેનના ટ્રેનર રોબર્ટ હીથકોટ.

Jockey Trevor Patel with Trainer Robert Heathcote
Jockey Trevor Patel with Trainer Robert Heathcote Source: Facebook

આઠ વર્ષથી પણ ઓછા સમયમાં ટ્રેવર પટેલે એક હજાર રેસ જીતવાનો રેકોર્ડ પોતાને નામે લખાવ્યો છે. તેમણે ૨૦૦૯ માં ઘોડેસવારીની પ્રતિયોગિતામાં ભાગ લેવાનું શરૂ કર્યું અને બીજે જ વર્ષે તેમની પહેલી જીત નોંધાવી.

૨૫ ઓગસ્ટ ૨૦૧૭ને રોજ માયસોર ખાતે આયોજિત રેસ હતી તેમની ૧૦૦૦મી જીત.

Jockey Trevor Patel
Jockey Trevor Patel Source: Facebook

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now