SKIP TO MAIN CONTENT

વર્લ્ડ જુનીયર શૂટિંગ સ્પર્ધામાં ભારતીયોએ બનાવ્યા નવા રેકોર્ડ

સિડનીમાં રમાયેલી વર્લ્ડ જુનીયર શૂટિંગ સ્પર્ધામાં ભારતનો પ્રશંસનીય દેખાવ.

Indian shooters shine at ISSF world cup in Sydney (19-29 Mar)
Indian shooters shine at ISSF world cup in Sydney (19-29 Mar) image shared by National Rifle Association of India. Source: Public domain

1 min read

Published

Updated

By Bhaven Kachhi



Skip to article content

સિડનીમાં યોજાયેલ વર્લ્ડ જુનિયર શૂટિંગ સ્પર્ધામાં ભારતની શૂટર મુસ્કાન ભાનવાલાએ વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં એમ બે ગોલ્ડ મેડલ જીતવાની સફળતા મેળવી હતી.

જ્યારે ૧૬વર્ષની માનુ ભાકરે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

દેવાશી રાણા ગોલ્ડ જીતનારી ત્રીજી ભારતીય શૂટર હતી. માનુ ભાકરે ૧૦ એર પિસ્તોલ અને મુસ્કાને ૨૫ મીટર પિસ્તોલમાં ગોલ્ડની સિદ્ધિ મેળવી હતી. 

મેન્સ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.

માનુ ભાકર, દેવાંશી રાણા અને મહિમા તુરહી એ ૧૦મી એર પિસ્ટલમાં ૧,૬૯૩ પોઈન્ટ સાથે જુનીયર શૂટિંગ સ્પર્ધાનો નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.

Gold Medal winning team of India (Image shared by ISSF sports)
Gold Medal winning team of India (Image shared by ISSF sports.org) Source: ISSF sport website

માનુ ભાકર અને અનમોલે સૌથી મોટા સ્કોર સાથે ફાઈનલમાં પહોંચવાનો વિક્રમ નોંધવ્યો અને ૭૭૦ પોઈન્ટ સાથે સુવર્ણ ચંદ્રક જીતી નવો રેકોર્ડ નોંધાવ્યો છે.

Anmol and Bhaker win India’s 7th gold in Sydney
Anmol and Bhaker win India’s 7th gold in Sydney Source: ISSF sport website

ચીન ...

૯ ગોલ્ડ, ૮  સિલ્વર અને ૮ બ્રોન્ઝ એમ ૨૫ મેડલ સાથે પ્રથમ

ભારત...

૯ ગોલ્ડ,૫ સિલ્વર અને ૮ બ્રોન્ઝ એમ ૨૨ મેડલ સાથે બીજા ક્રમે રહ્યું હતું.

 


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now