Share
જયદેવ ગોસાંઈની શાસ્ત્રીય ગાયનથી લઈને શ્રીનાથજીની ઝાંખી સુધીની સફર
પહેલીવાર ઓસ્ટ્રેલિયા આવેલા ગાયક જયદેવ ગોસાંઈએ આમિર ખાનની આવનારી ફિલ્મમાં પોતાનો કંઠ આપ્યો છે. એમને પંડિત અજય ચક્રવર્તી, ગિરિજા દેવી જેવા દિગ્ગજ સંગીતકારોનું શિક્ષણ અને આશીર્વાદ મળ્યા છે. સાંભળો એમનાં ગીતો અને સાથે શ્રીનાથજીની વાતો સૌરાષ્ટ્રના જાણીતા કથાકાર કનૈયાલાલ ભટ્ટ પાસેથી SBS Gujaratiના સ્ટુડિઓ પરથી.

Singer Jaydev Gosai at SBS studio in Sydney Source: SBS Gujarati
Published
Updated
By Jelam Hardik
