SKIP TO MAIN CONTENT

મેડીકેર ની કરેલ સમીક્ષા માં 23 વસ્તુઓ ને દુર કરવામાં આવશે, શું છે તેનો મતલબ?

ઓસ્ટ્રેલીયન મેડીકલ અસોશીયેશન વડે 23 વસ્તુઓ ને મેડીકેર સેવા થી દુર કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ બદલાવ માં કાન અને ગાળા ની સર્જરી નો પણ સમાવેશ કરવામાં આવેલ છે જે દર્દીઓ નો આર્થિક બોજ વધારશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સુસાન લે વડે કરવામાં આવેલ ઘોષણા મુજબ કાન ,નાક અને ગાળા ની સર્જરી અને diagnostic imaging, gastroenterology,પ્રસુતિ જેવી 23 ચકાસણી અને પ્રક્રિયા ને મેડીકેર ની સહાય થી દુર કરવાની ભલામણ કરવામાં આવી છે.આવી સેવાઓ પાછળ ગતવર્ષે $6.8 મીલીયન નો ખર્ચ થયો હતો

Medicare Sevices
Source: SBS News

Published

Updated

By Harita Mehta



Skip to article content

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now