1 એલિયર એલિયર
ઓસ્ટ્રેલિયા સ્થાનાંતરિત થતા પહેલા એલિયરે છ વર્ષ કેન્યા ના રેફ્યુજી કેમ્પ માં ગાળ્યા હતા. 14 વર્ષ ની ઉંમરે તેમને AFL વિષે જાણ થઇ અને વર્ષ 2013 થી તેઓ Sydney Swans સાથે છે.

2. બાકર હોઉલી
બાકર નો જન્મ ઓસ્ટ્રેલિયા માં લેબેનીઝ પરિવાર માં થયો હતો. 14 વર્ષ ની ઉંમરે તેમને નક્કી કર્યું હતું કે તેઓ વ્યવસાયિક ફૂટબોલ ખેલાડી બનશે. તેઓ Richmond તરફ થી રમે છે.

3 . લિન જોન્ગ
Western Bulldogs ના ખેલાડી લિન નો જન્મ ઓસ્ટ્રેલિયા માં થયો હતો. તેમના માતા તાઇવાન થી છે અને પિતા પૂર્વ ટીમોર થી. તેઓએ 15 વર્ષ ની આવ્યું થી ફૂટબોલ રમવાનું શરુ કર્યું હતું .

4 સ્ટીફન કોંઈગ્લીઓ
GWS Giants ના ઇટાલિયન હેરિટેજ ધરાવતા સ્ટીફન એ પ્રતિભાવાન માર્ગદર્શક પણ છે. વર્ષ 2012 માં તેમને માટે. વર્ષ 2012 માં તેમને the AFL Rising Star award માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

5 . જિમી ટુંપસ
જિમી નું મૂળ નામ ડીમિટ્રી છે પણ મોટાભાગ ના લોકો તેને જિમી તરીકે સંબોધે છે. તેઓ વર્ષ 2012 ની દક્ષિણ આફ્રિકા ની અંદર 18 AFL રાષ્ટ્રિય ચેમ્પિયનશિપ ના કપ્તાન હતા, ત્યારે તેમનું નામ ઓલ ઓસ્ટ્રેલિયા ટિમ માં જાહેર કરાયું હતું. તેઓ Port Adelaide ના ખેલાડી છે.

AFL બહુસાંસ્કૃતિક કાર્યક્રમ અંગે વધુ જાણવા- AFL Multicultural Program અને તેના એમ્બેસેડર ખેલાડી વિષે જાણવા players ambassadors.
Share

