વર્ષ 2016-2017 માટે જાહેર થયેલ ઓસ્ટ્રેલિયા ના સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ માંથી 50 થી વધુ જેટલા વ્યવસાયો ની બાદબાકી થઇ શકે છે. SOL એ ઓસ્ટ્રેલિયન અર્થતંત્ર લાંબા થી માધ્યમ ગાળાની કૌશલ જરૂરિયાતો માટે જે તે સ્કિલ ધરાવતા લોકો ને સ્થાનાંતર માટે તક આપે છે.
સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ 2016-1027 માંથી બાકાત થવાની સંભાવના ધરાવતા 52 વ્યવસાયો માં સ્વાસ્થ્ય,વિવિધ ક્ષેત્ર ના એન્જીનીયર, કર વેરા ના એકાઉન્ટ, બેરિસ્ટર , સોલિસિટર અને અન્ય વ્યવસાયો નો સમાવેશ થાય છે.
શિક્ષણ અને તાલીમ ખાતું એ ઇમિગ્રેશન અને સીમા સુરક્ષા મંત્રી ને સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ બનાવવા અંગે સલાહ આપે છે - મદદ કરે છે.
શિક્ષણ અને તાલીમ ખાતા વડે દર વર્ષે સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ નો રીવ્યુ કરવામાં આવે છે જેથી જાણી શકાય કે ભવિષ્ય માં કયા વ્યવસાયો છે જેને બાકાત કરી શકાય. સામાન્ય રીતે જયારે અમુક સ્કિલ એટલે કે કૌશલ ની જરૂર કરતા વધુ માત્ર માં શ્રમ બજાર માં છે તેવા નિશ્ચિત પુરાવા મળતા થાય ત્યારે જ શિક્ષણ અને તાલીમ ખાતા વડે આ પ્રકાર ના નિર્ણ લેવા નો આગ્રહ કરવામાં આવે છે.
નીચે ના વ્યવસાયો ને ભવિષ્ય માં ઘટાડી કે બાકાત કરી શકાય તેવી સંભાવના છે



Source: Department of Education and Training

Source: Department of Education and Training

Source: Department of Education and Training
Share

