"સ્તનપાન કરાવવું કે માતાની પ્રાથમિક જવાબદારી છે,તેને ન નિભાવવી શકે તે સારી માતા નથી."
દરવર્ષે 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે, આ પ્રસંગે જાણીએ સ્તનપાન કરાવવાના દબાણે કેવી રીતે માતાને નિરાશા તરફ ધકેલી.

A Victorian parliamentary committee says there is a lack of breastfeeding support in the state. (AAP) Source: AAP
Share
Published
Updated
By Harita Mehta
Share this with family and friends