SKIP TO MAIN CONTENT

'હોલી કી શુભકામનાએ' - વડાપ્રધાન સ્કોટ મોરિસનનો ભારતીય સમુદાયને સંદેશ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને દેશમાં સ્થાયી ભારતીય સમુદાયને રંગોના તહેવાર હોળીની શુભેચ્છાઓ પાઠવી. ઓસ્ટ્રેલિયા માટે ભારતીય સમુદાયે આપેલા યોગદાનને બિરદાવ્યું.

Holi
Prime Minister Scott Morrison greets Indian community on Holi. Source: Supplied by PMO/Unsplash

1 min read

Published

By SBS Gujarati

Source: SBS


Skip to article content

વડાપ્રધાન સ્કોટ મોરિસને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય સમુદાયને રંગોના પર્વ હોળીની શુભકામના પાઠવી છે.

તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા બહુસાંસ્કૃતિક દેશ છે અને તેમાં ઘણા ધર્મો પાળતા લોકો વસવાટ કરે છે.

ભારતીય - ઓસ્ટ્રેલિયન સમુદાય માટે હોળીનો પર્વ વિશેષ મહત્વ ધરાવે છે. આ તહેવારમાં લોકો એક થઇને ઉજવણી કરે છે.

કોવિડ-19 મહામારી બીજા વર્ષમાં પ્રવેશી છે ત્યારે દેશ માટે પ્રેમ તથા યોગદાન બદલ હું ભારતીય - ઓસ્ટ્રેલિયન સમુદાયનો આભાર વ્યક્ત કરું છું.

Prime Minster Scott Morrison extends Holi greetings.
Prime Minster Scott Morrison extends Holi greetings. Source: Supplied by: PM Scott Morrison Office

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now