સંસ્કૃત ભાષાએ વિશ્વની સૌથી જૂની ભાષા છે.
વર્ષ 2001 ની જનગણના મુજબ ભારતમાં 1 બિલિયન લોકોમાંથી માત્ર 14,000 લોકો જ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે.
સિડની સંસ્કૃત શાળા આજથી 10 વર્ષ પહેલા સંસ્કૃત ભાષાના પ્રચાર કરવા માટે શરુ કરવામાં આવી હતી. આજે આ શાળામાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

Source: SBS
સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવામાં રુચિ જાગે, તેથી નવો અભિગમ અપનાવવામાં આવે છે. હાલમાંજ શાળા વડે ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગાનનું ભાષાંતર કરવામાં આવ્યું છે.