SBS Spice 20-34 વર્ષની વયના દક્ષિણ એશિયન ઓસ્ટ્રેલિયનો માટેની એક નવી અંગ્રેજી ભાષાની ડિજીટલ ચેનલ છે, જેનો ઉદ્દેશ્ય પોપ કલ્ચરથી માંડીને રાજકારણ સુધીના સાંપ્રત વિષયો પર વિવિધ દ્રષ્ટિકોણની ઓળખ અને સામાજિક પરિવર્તનની શોધ કરવાનો છે.
SBS Spice ઓસ્ટ્રેલિયામાં જન્મેલા તેમજ નવા આવેલા યુવા દક્ષિણ એશિયન ઓસ્ટ્રેલિયનોને તેમને અસર કરતી બાબતોને પ્રકાશિત કરતી ચેનલ છે.
SBS Spice ના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર દિલપ્રીત કૌર ટગરે જણાવ્યું હતું કે, “ SBS Spice સોશિયલ મીડિયા પર સક્રિય દક્ષિણ એશિયન વારસો ધરાવતા યુવાન અને જિજ્ઞાસુ લોકો માટે છે, જે તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં આગળ વધી રહ્યા છીએ તેને સાંસ્કૃતિક રીતે આકાર આપવામાં રસ ધરાવે છે.”

New kids on the block: SBS Spice’s Dilpreet Kaur Taggar, Executive Producer (R) and Suhayla Sharif, Digital Content Producer (L) .
Related:
- SBS PopDesi now SBS South Asian! Your one-stop destination for news, entertainment and music in 10 languages from the sub continent
- Australia Explained offers new migrants the practical information they need to participate in everyday social and civic life, with content available in South Asian and other languages
- Common FAQs about SBS’s full content offering across more than 10 sub continental languages and English for South Asian audiences in Australia here