સેટલ મેન્ટ ગાઈડ : સુપરએન્યુએશન (સેવાનિવૃત્તિ) વિષે જાણવા જેવી 10 બાબતો

સુપરએન્યુએશન, એક લાંબી અવધી ની બચત યોજના છે. આ બચત થી નિવૃત્તિ બાદ આવક મળે છે. તો જાણીએ આ કેવી રીતે કાર્યરત છે?

Businessman standing in hoops in desert back view full length

Businessman standing in hoops in desert back view full length Source: AAP

1. સુપરએન્યુએશન (સેવાનિવૃત્તિ) યોજના માટે કોણ હક્કદાર છે?

18 વર્ષ થી ઉપર ના કોઇપણ નોકરી કરતા લોકો, જેમની માસિક આવક $450 કે તેથી વધુ છે તેઓ આ માટે હક્કદાર છે. હાલમાં નોકરીદાતા (એમ્પ્લોયર ) વડે આપના પગાર નો 9.5% જેટલો ભાગ સુપર ફંડ માં જમા કરવામાં આવે છે.
super_1_employees_aapl-1.jpg?itok=um7T2trz&mtime=1462837758

2. કેટલાક નોકરીયાતો આ સુપરએન્યુએશન વિવિધ પ્રકાર ના રોજગાર ને લીધે ચુકી જાય છે.

જે નોકરી કરનાર વ્યક્તિ વિવિધ પ્રકાર ની પાર્ટ ટાઇમ નોકરીઓ કરે છે અને જેમનો માસિક પગાર $450 નથી થતો, તેઓને સુપરએન્યુએશન યોગદાન નથી મળી શકતું.

super_2_part_time_worker_aap-1.jpg?itok=E8rL5gtV&mtime=1462838015

3. મોટા ભાગના એપ્રેન્ટીસ અને તાલીમાર્થીઓ જેઓ $ 450 કે તેથી વધુ થ્રેશોલ્ડ કમાણી કરે છે તેઓ સુપરએન્યુએશન માટે હકદાર છે.

super_3_apprentice_aap_-1.jpg?itok=KHVzuT36&mtime=1462839531

4. તમારા પૈસા કોણ જાળવે છે?

બેંક, વીમા કંપનીઓ અને ઉદ્યોગો ફંડ ની સંસ્થાઓ સામાન્ય રીતે સરકારી બોન્ડ માં, વધુ અને ઓછા જોખમ ની જામીનગીરી ના રોકાણ માં નિવેશ કરી ને પૈસા ની જાળવણી કરે છે
super_4_asx_2_aap-1.jpg?itok=CwmGT5yN&mtime=1462840592

5. કર્મચારીઓની તેમનું સુપર ક્યાં જાય એ અંગે નોમીનેશન આપી શકે છે.

જો કર્મચારીઓ કોઈ ફંડ પસંદ ન કરે તો, એમ્પ્લોયર પસંદગી કરશે. જો આ નિવેશ કોઈ ઓછુ સારું પ્રદર્શન કરતા ફંડ સાથે કરવામાં આવે તો, વ્યક્તિ પોતાની નિવૃત્તિ માટેની બચત ની નોંધપાત્ર રકમ ગુમાવી શકે છે.

super_5_where_super_goes_aap-1.jpg?itok=AOAvPEiE&mtime=1462841034

6. વ્યક્તિગત યોગદાન થી તમારા ફંડ વધારી શકો છો

મોટી બચત કરનાર ને સરકાર પાસેથી બોનસ મળી શકે છે.
super_6_extra_contributions_aap-1.jpg?itok=jIzQTIbr&mtime=1462841260

7. સુપર માં સહ યોગદાન ઓછી અને મધ્યમ આવક ધરાવતા કામદારો માટે લાગુ પડે છે.

જે કર્મચારીઓ ની વાર્ષિક આવક $51 હાજર થી ઓછી હોય અને સુપર માં તેમનું યોગદાન હોય, તેને વધારવા સરકારી $500 ના સહ યોગદાન માટે તેઓ લાયક છે.

super_7_low_income_earners_2_aap-1.jpg?itok=l0akt5AI&mtime=1462841990

8. સુપર એકાઉન્ટ્સ ને કન્સોલિડેટ કરી,બચત વધારી શકાય છે.

જુદા જુદા ભંડોળ માં નિવેશ ન રાખવા થી ફી , પેપરવર્ક ની બચત થાય છે સાથે સાથે સુપર ને અનુસરવું સરળ બને છે.
super_8_consolidate_your_accounts_by_getty_images.jpg?itok=xLC0mWlq&mtime=1462846996

9. કેટલા વર્ષ ની ઉમરે સુપર ની બચત ને લઇ શકાય .

હાલમાં 57 વર્ષે, પણ ફરજીઆત નિવૃત્તિ ની ઉમર 70 વર્ષ તરફ જઈ રહી છે.
super_9_retirement_age_aap-1.jpg?itok=INuaKkat&mtime=1462847358

10. વિદેશી જન્મેલા ઓસ્ટ્રેલિયન તેમની નિવૃત્તિની બચત તેમની માતૃભૂમિ માં મેળવી શકે છે.

જો તમે તમારા વતન પાછા જવાનું નક્કી કરી લીધું હોય તો ત્યાં સંચિત નિવૃત્તિ બચત મેળવવા માટે અરજી કરી શકાય છે.

super_10_born_overseas_aap-1.jpg?itok=48j5HCev&mtime=1462849088

પોતાના સુપરએન્યુએશન નો ટ્રેક રાખવા, તમારા એકાઉન્ટ્સને એકત્રિત કરવા અને ખોવાઈ ગયેલ સુપર ને શોધવા ATO’s free online tool ઉપયોગી છે.

The Association of Superannuation Funds of Australia Ltd એ ઓસ્ટ્રેલીયા માં સુપરએન્યુએશન ને લગતા પ્રશ્નો માટે ની ટોચ ની સંસ્થાન છે.


Share

Published

Updated

By Harita Mehta, Ildiko Dauda

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service