સેટલમેન્ટ ગાઈડ: વિદેશમાં મેળવેલ ક્વોલીફીકેશનના મૂલ્યાંકન માટે જાણવા જેવી વિગતોઓસ્ટ્રેલિયામાં વિદેશમાં મેળવેલ લાયકાતને મુલવવાના ત્રણ વિભાગ છે. તો આજે જાણીએ ઓસ્ટ્રેલિયામાં આપની લાયકાત માન્ય છે કે નહિ તે જાણકારી મેળવવા અંગેની વિગતોGraduates in a Circle Source: Moodboard1. કુશળતા અને લાયકાતની મુલવણીલાયકાત મુલવણી માટેની સેવાઓ સરકારના વિદેશી લાયકાત એકમો દ્વારા ચલાવવામાં આવે છે. આપના રાજ્ય કે પ્રદેશમાં યોગ્ય સેવાપ્રદાતા અંગે માહિતી મેળવવા મુલાકાત લ્યો Department of Training and Education. Source: AAP2. વિદેશમાં મેળવેલ લાયકાતની માન્યતાઓસ્ટ્રેલિયામાં રોજગાર, શિક્ષણ કે પછી માઈગ્રેટ થવા માટે આપણી લાયકાતની મુલવણી કરાવવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં ઘણી સંસ્થાઓ આ સેવા આપે છે. વધુ માહિતી માટે - assess overseas qualifications in Australia. Source: Pixabay/Public Domain3. પહેલા શીખેલ બાબતોની માન્યતા માટેશૈક્ષણિક સંસ્થાઓ અથવા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ RPL ની સેવા દ્વારા આપણી લાયકાતમાં શીખેલ અમુક ભાગ કે ઘટકને માન્યતા આપી શકે છે.ImageAustralian Qualifications Framework એ ઓસ્ટ્રેલિયન શિક્ષણ અને તાલીમ પદ્ધતિ માટેની રાષ્ટ્રીય નીતિ છે.The Good Careers Guide એ નવી માહિતીસભર વેબસાઈટ છે જ્યાં રોજગારની તકો, તાલીમ મેળવવા અંગેની માહિતી અને નોકરીની વિગતો મેળવી શકાય છે. SharePublished 27 October 2016 9:15amUpdated 12 August 2022 4:02pmBy Harita Mehta, Ildiko DaudaShare this with family and friendsCopy linkShare