1. આ માટે ઓસ્ટ્રેલિયન રોજગારદાતા વડે પ્રાદેશિક ઓસ્ટ્રેલિયા માં રોજગાર માટે મનોનિત થયા હોવું જરૂરી છે.
પ્રાદેશિક ઓસ્ટ્રેલિયા માં ગોલ્ડકોસ્ટ ,બ્રિસ્બન , ન્યુકાસલ, સિડની, વોલોન્ગોન્ગ કે મેલબોર્ન નો સમાવેશ નથી થતો.

Source: Getty Images
2. આ વિસા માટે ની વયમર્યાદા 50 વર્ષ થી ઓછી છે.

Source: Kawalmakkar by CC SA 4.0
3. આ માટે કૌશલ , લાયકાત અને અંગ્રેજી ભાષા ને લાગતી જરૂરિયાતો પૂરી કરવી ફરજીયાત છે

Source: AAP
4. આ માટે જે શ્રેણી માં નોમિનેટ કરવામાં આવ્યા હોય તેજ શ્રેણી માં અરજી કરવી જરૂરી છે
આ વિસા ની ત્રણ શ્રેણી છે : કામચલાઉ વસવાટ ટ્રાન્ઝીશન સ્ટ્રીમ, ડાયરેક્ટ એન્ટ્રી સ્ટ્રીમ અને કરાર સ્ટ્રીમ

Source: SBS