1. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ન હોવું

Source: Public Domain Pixabay
2. રોજગાર ની શોધ કે ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયામાં ભેદભાવ અનુભવ.

Source: AAP
3. જરૂરી વ્યવસાયિક કૌશલ્યનો અભાવ અથવા જે - તે ક્ષેત્ર માં અનુભવના પુરાવાનો અભાવ
જેમાં જે -તે ક્ષેત્રનો માર્યાદિત અનુભવ અને પૂર્વ અભ્યાસ કે લાયકાત ને માન્યતા મળવાના અભાવ નો સમાવેશ થાય છે.

Source: Public Domain/Abir Nilosey
4. ઓસ્ટ્રેલીયા માં નોકરી કેવી રીતે મેળવવી, વર્કકલ્ચર અને પદ્ધતિ વિષે માર્યાદિત જ્ઞાન હોવું

Source: AAP
5. સામાજિક વર્તુળ - (મિત્રો,સંબધીઓ, જાણીતા લોકો) નો અભાવ
Image
વિક્ટોરિયા ની રાજ્ય સરકાર વડે સંચાલિત Youth Central વેબસાઈટ પર નોકરી અને કારકિર્દીને લગતી જરૂરી માહિતી ઉપલભ્ધ છે, જેમાં રેઝ્યુમ કેવી રીતે લખવો અને નોકરી માટે કેવી રીતે અરજી કરવી જેવી બાબતો નો સમાવેશ થાય છે.
ન્યુ સાઉથ વેલ્સ સરકાર ની Family and Community Services વેબ સાઈટ માં યુવાનો માટે નોકરી અને કારકિર્દી માર્ગદર્શન આપતી લીંક છે.
myfuture વેબ સાઈટ પર નોકરી ની શોધ ને લગતી વિવિધ માહિતી છે જેમાં વ્યવસાય, અભ્યાસક્રમ, વિવીધ ઉદ્યોગો અને કંપનીઓ ની વિગતો નો સમાવેશ થાય છે.