1. આપણી ઉંમર પ્રમાણે આપણા મગજ ને સ્વસ્થ રાખે છે

Source: Francesco Carta fotografo/Getty Images
2. તે બાળક ને અભ્યાસ માં પણ ઉપયોગી નીવડે છે
બાળકો ને જો નિયમિત રીતે એક થી વધુ ભાષા નું જ્ઞાન આપવામાં આવે તો તે સરળતા થી ઘન કરી શકે છે. માતૃભાષા સાક્ષરતા ક્ષેત્રે થયેલ અભ્યાસ દર્શાવે છે કે શાળા એ જતા બાળકો અન્ય ભાષા ની સૂચનાઓ એકજ ભાષા નું જ્ઞાન ધરાવતા બાળક કરતા વધુ સારી રીતે ગ્રહણ કરી શકે છે

Source: Joey Celis/Getty Images
3.તેનાથી રોજગાર ની તકો પણ વધે છે
એક થી વધુ ભાષા નું જ્ઞાન રોજગાર માટે તક વધારે છે અને વેતન પણ ઉચ્ચ અપાવે છે.

Source: Andrew Rich/Getty Images
4. એક થી વધુ સંસ્કૃતિઓ થી રુબરુ કરાવે છે
માનવ અનુભવો ને સમજવા અને પોતાની જાત ને વ્યક્ત કરવા એક થી વધુ ભાષા આવડવી લાભદાયક છે. આ ઉપરાંત અન્ય સંસ્કૃતિ - સભ્યો ને જાણવા તે બારી ખોલે છે

Source: Getty Images
5. દ્વિભાષી હોવાથી પોતાની ભાષા ની સમજ વધે છે અને અન્ય ભાષા શીખવી સરળ બને છે
પોતાની ભાષા સિવાય ની ભાષા શીખવા થી પોતાની ભાષા પર રિફ્લેક્ટ કરી શકાય છે અને જાણી શકાય છે કે ભાષાઓ કેવી રીતે કામ કરે છે. જ્યારે વ્યક્તિ બે ભાષા શીખે છે ત્યારે ત્રીજી ભાષા શીખવી ખૂબ સરળ બની જાય છે

Source: Getty Images