ઉચ્ચ અભ્યાસ માટે નો લોન કાર્યક્રમ જે HELP તરીકે જાણીતો છે, તેમાં નીચે ની 5 લોન ની યોજનાઓ નો સમાવેશ થાય છે :
1. HECS-HELP લોન યોજના હેઠળ કેન્દ્ર ની મદદ થી વિદ્યાર્થી ને તેનું યોગદાન ભરપાઈ કરવા માટે આર્થિક મદદ કરવા માં આવે છે.

Source: aus.gov.jpg
2. FEE-HELP લોન - એ ફી ભરતા વિદ્યાર્થીઓ ને ટ્યુશન ફી ભરવા માટે મદદરૂપ છે.

Source: Jason James CC BY 2.1
3. SA-HELP લોન - લાયક વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સેવાઓ અને સુવિધાઓ માટે તમામ અથવા તેમના અમુક ભાગ ની માટે ચૂકવણી સહાય કરે છે.

Source: AAP
4. OS-HELP લોન - એ લાયક વિદ્યાર્થીઓ ને કેન્દ્ર સરકાર વડે, તેમના વિદેશ અભ્યાસ ના ખર્ચ ને પહોચી વળવા આપતી સહાય છે.

Source: AAP
5. VET FEE-HELP લોન - એ ઉચ્ચ કક્ષા એ વ્યવસાયિક અભ્યાસ માં દાખલ થયેલ વિદ્યાર્થીઓ ને ટ્યુશન ફી ભરવા માટે મદદરૂપ લોન છે. આ માટે વિદ્યાર્થી ને સ્વીકૃત VET સેવા આપનાર સંસ્થા માં દાખલો લેવો જરૂરી છે.

Source: AAP
વિદ્યાર્થીઓ માટે ની લોન ની વધુ વિગતો મેળવવા મુલાકાત લ્યો : http://studyassist.gov.au/sites/studyassist/helppayingmyfees