સેટલમેન્ટ ગાઈડ : નામ બદલવા જરૂરી 5 બાબતો

ઘણા લોકો કોઈ ખાસ કારણોથી પોતાનું નામ બદલાવે છે. જેમાં લગ્ન, છુટ્ટાછેડા કે પછી બહુસાંસ્કૃતિક સમુદાયવાળા નામ સાથે થતા ભેદભાવને ટાળવા જેવા કારણો મુખ્ય છે. તો, નામ બદલવાની અરજી વિષે જાણવા જેવી બાબતો.

 Queue

Source: Getty Images

1. ફોર્મ ભરી, ડાઇનલોડ કરી અને પ્રિન્ટ કરો

Change of name form
Source: Courtesy of Registry of Births Deaths & Marriages

2. જરૂરી પ્રમાણિત કરેલા આધાર દસ્તાવેજો સાથે મોકલો

Documents
Source: AAP

3. પુખ્ત વયની વ્યક્તિની ફોર્મના ઘોષણા વિભાગમાં સાક્ષી તરીકે સહી લ્યો

Witnessing signature
Tại Úc việc đổi tên diễn ra dễ dàng, thuận tiện và không chịu sự truy vấn rắc rối như ở Việt Nam. Source: Pixabay/Public Domain

4.અરજીની ફી ભરો

AUD
Source: Getty Images

5. ટપાલ વડે કે પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર જમા કરાવીને આપની અરજી અને દસ્તાવેજો મોકલો

Australia post
Source: AAP

ઓસ્ટ્રેલિયામાં નામના ફેરફાર અંગે નોંધણીનું દસ્તાવેજીકરણ કરવું એ રાજ્ય અને પ્રદેશ સરકારોની જવાબદારી છે. આપના રાજ્ય કે પ્રદેશમાં નામ બદલાવવા અંગે વધુ જાણવા મુલાકાત લ્યો Australian government’s website.


1 min read

Published

Updated

By Harita Mehta

Source: Australia government




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now