1. બેન્ક અને વિવિધ પ્રકારના ખાતાની સરખામણી કરવી
વિવિધ પ્રકારના ખાતાઓ તેમના ફાયદા અને ગેરફાયદા અંગે જરૂરી પૂછપરછ કરી, ઓછી ફીવાળું કે ફ્રી ખાતા વિષે માહિતી મેળવવી. ખાતાની ફી અને ચાર્જીસ અંગે ચોકસાઈ થી ખાતરી કરવી.

Source: AAP
2. આપની બેન્કનું ATM વાપરવું
જે બેંકમાં ખાતું હોય તેજ ATM વાપરવાથી ચાર્જીસ ઓછા લાગે છે.

Source: AAP/Dave Hunt
3. ખરીદી કરતી વખતે eftposથી પૈસા ઉપાડવા

Source: Kgbo CC BY SA 3.0
4. આપનું બેલેન્સ ઓનલાઇન ચેક કરો
મોટાભાગની બેંકો ઓનલાઇન બેન્કિંગ સેવા પુરી પાડે છે. જે સરળ છે અને ફ્રી છે.

Source: AAP
5. આપના એકાઉન્ટની જાળવણી કરવી
આપ જયારે ડાયરેક્ટ ડેબિટ વડે ચુકવણી કરતા હોવ ત્યારે ખાતરી કરવી કે ખાતામાં જરૂરી પૈસા હોય. જો ન હોય તો વધુ પૈસા ઉપાડવાની ફી ભરવી પડી શકે છે. આ બાબત આપની ક્રેડિટ હિસ્ટ્રી પર પણ અસર પાડી શકે છે.

Source: Wikimedia Sergio Ortega CC BY SA 3.0