SKIP TO MAIN CONTENT

સેટલમેન્ટ ગાઈડ : ભાવાત્મક દુરુપયોગ અંગે ચેતવણી આપતી 5 નિશાનીઓ

કોઈ વ્યક્તિને કાબુમાં રાખવા કે પોતાનું આધિપત્ય જાળવી રાખવા ભાવનાત્મક દુરુપયોગ કરવામાં આવે છે. તો, આ અંગે ચેતવણી આપતી નિશાનીઓ અંગે જાણીએ.

Emotional Abuse
Source: Flickr/Jojo Nicdao

1 min read

Published

Updated

By Harita Mehta, Ildiko Dauda



Skip to article content

1. કોઈ વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા કે શારીરિક દેખાવ પર ટિપ્પણી કે મૌખિક અપમાન

Degradation
Source: Flickr/Jeff Eaton/David Robert Biliwas

2. પરિવાર કે મિત્રોથી વ્યક્તિને અલગ કરી દેવી

Isolation
Source: Flickr/Tim Walker

3. વ્યક્તિની સ્વતંત્રતાને સીમિત કરવી કે તેના પર કાબુ રાખવો

Image

4. વ્યક્તિને ખોરાક, પૈસા કે વાહનવ્યવ્હારથી વંચિત રાખવું

Lifeline
Source: Getty Images

5. સજા તરીકે સ્વીકૃતિ, પ્રશંસા કે સ્નેહને (વ્યક્ત ન કરવું )રોકવું

Emotional abuse
Source: Dominic Lipinski/PA Wire

 

જો આપ કે આપની જાણમાં કોઈ વ્યક્તિ ભાવાત્મક દુરુપયોગથી પીડિત હોય તો મદદ ઉપલબ્ધ છે. કાઉન્સેલિંગ અને મદદ માટે ગમે ત્યારે ફોન કરી શકાય છે - 1800RESPECT એટલે 1800 737 732, અથવા લાઈફલાઈનને ફોન કરવા નમ્બર છે 131114. આપાતકાલીન મદદ માટે 000 પર ફોન કરવો.

28 ભાષામાં અનુવાદિત ફેકટશીટ ઉપલબ્ધ છે.

વધુ માહિતી માટે મુલાકાત લ્યો mindhealth connect, reachout or beyond blue.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now