લોકપ્રિય ગુજરાતી ગાયક કિંજલ દવે
ગુજરાતના લોકપ્રિય ગાયક કિંજલ દવેનો સંગીત સાથેનો સંબંધ બાળપણથી રહ્યો છે. તેમના પિતા તરફથી મળેલા આ વારસાને તેમણે ખૂબ સુંદર રીતે સાચવ્યો અને આગળ પણ વધાર્યો. કિંજલ ફક્ત રાસ ગરબા ગાવા સુધી સીમિત નથી પરંતુ તેઓ ગુજરાતી લોકગીત પણ ખુબજ સરસ રીતે ગાય છે. પોતાના છેલ્લા પડાવ સિડની આવી પહોંચેલા કિંજલ જણાવે છે કે તેઓ વિદેશની ધરતી પર પેહલીવાર ખુલ્લા મેદાનમા યોજાઈ રેહલ ગરબા મહોત્સવનો ભાગ બનવા ખુબજ ઉત્સાહિત છે.

Kinjal Dave in SBS Studio Sydney Source: SBS Gujarati
Share
Published
Updated
By Chirag Varde
Share this with family and friends