ક્રિકેટ ની મોસમ પુરબહાર માં છ, અને 10 આંતરરાષ્ટ્રીય ટીમો અહી જાણે જંગે ચડી છે!
આ તક નો લાભ લઇ, વર્લ્ડકપ 2016 ની મજા માં વધારો કરવા SBS ગુજરાતી, પોતાના શ્રોતા મિત્રો ને તક આપે છે ફોટો સ્પર્ધામાં ભાગ લેવાની, અને $250 ના વેસ્ટ ફિલ્ડ ના વાઉચર જીતવાની!
જી હા, પુરા $250 ના વાઉચર !
તમારે ફક્ત આપનો ICC T20 વર્લ્ડ કપ ને ઓસ્ટ્રેલીયા માં માણતા હોવ, તેનો ફોટો કે ઘણા ફોટા અમારી સાથે શેર કરવાના છે.
બધા જ ફોટા SBSની નિર્ણાયક પેનલ ને સોપવામાં આવશે .
જેમાંથી 3 રચનાત્મક ફોટો ને ગીફ્ટ વાઉચર આપવામાં આવશે .
આ સાંભળી ને શું આપ ઉત્સુક થયા ? તો આ રહી રીત અમને ફોટા મોકલવા માટે
કેવી રીતે ભાગ લેશો ?
સ્ટેપ 1: તમારો ICC T20 વર્લ્ડ કપ ને માણતો ફોટો પાડો .
આ ફોટો આપના ઘર માં પોપકોર્ન ખાતા કે મિત્રો સાથે કોઈ ટીમ ના સમર્થન માટે નો હોઈ શકે.
જો તમે કોઈ ટીમ ના યુનિફોર્મ માં તૈયાર થયા હોવ કે પોતાના આંગણા માં ક્રિકેટ રમતા હોવ તેવો પણ હોઈ શકે.
સ્ટેપ 2: આ ફોટો / ઘણા ફોટા અમને ફેસબુક કે ઈમેલ થી મોકલી આપો
ફેસબુક : તમારો /તમારા મિત્રો સાથે નો ICC T20 વર્લ્ડ કપ ની ટીમ ના પ્રશંસક તરીકે નો ફોટો કે ટીમ ને સપોર્ટ કરતો ફોટો હેશટેગ #T20 sbsradio કરી ફેસબુક પર www.facebook.com/Gujarati પર શેર કરો
ઈમેઈલ : જો ઈમેઈલ કરવા ઇચ્છતા હોવ તોgujarati.program@sbs.com.au
નોટ : આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આપનું ઓસ્ટ્રેલીયન નાગરિક હોવું ફરજીયાત છે. આમાટે ની શરતો લાગુ : terms and conditions.
Share

