SKIP TO MAIN CONTENT

10 ટિપ્સ આત્મવિશ્વાસ મેનેજમેન્ટ માટે

સામાન્ય રીતે લોકો આત્મવિશ્વાસુ વ્યક્તિ તરફ આકર્ષાય છે. વ્યક્તિત્વની વિશેષતાઓમાંની એક છે આત્મવિશ્વાસ હોવો. તો, આ રહી અસરકારક ટોપ 10 ટિપ્સ

Kshama Upadhyay

1 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

શું આપને યાદ છે કે છેલ્લે કોઈ અનિશ્ચિત પરિસ્થિતિમાં  " હું કરી શકીશ" તેવો જવાબ આપ્યો હોય?

આત્મવિશ્વાસ  એ ફક્ત જાણીતી વસ્તુ કે પરિસ્થિતિમાં શું કરવું એ પૂરતું સીમિત નથી, પણ અનિશ્ચિત કે અજાણી પરિસ્થિતિમાં  વ્યક્તિ શું કરી શકે તે જોવું છે.

સામાન્ય રીતે કોઈ કામ કે પરિસ્થિતિનો વારંવાર સામનો  કરવાથી આત્મવિશ્વાસ આવે છે. આથી જ તજજ્ઞો પ્રેક્ટિસને આત્મવિશ્વાસ વધારવા માટેનો શ્રેષ્ઠ માર્ગ માને છે.

આત્મવિશ્વાસ વ્યક્તિને વધુ સકારાત્મક બનાવે છે.

પર્સનાલિટી  ડેવલપમેન્ટ અને માઈન્ડ સેટ કન્સલ્ટન્ટ ક્ષમા ઉપાધ્યાય નીચેના વિડીયો  ઇન્ટરવ્યૂમાં આત્મવિશ્વાસ અને તેને કેવી રીતે કેળવી શકાય તે અંગે વિગતે માહિતી આપી રહ્યા છે.

Follow SBS Gujarati on Facebook


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now