પરિવાર અને માનવતાને મહેકાવવાની વાતને કેન્દ્રમાં રાખીને વેટિકન શહેરની વિવિધ ધર્મો સાથે સંવાદ કરતી મુખ્ય સંસ્થા Ponttifical Council For Interreligious dialogueના વડા જિન -લુઈસ કાર્ડિનલ ટૌરાનને વિશ્વભરના હિંદુઓને દિવાળીની શુભકામના પાઠવી છે - આ રહ્યો સંદેશ

Source: http://www.vatican.va/roman_curia/pontifical_councils/interelg/documents/rc_pc_interelg_doc_20161030_deepavali-2016_en