જ્યારે 87 વર્ષીય પ્રશંસકે ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતવાના આશીર્વાદ આપ્યા
ચારુલતા પટેલ, ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકે મંગળવારે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ઉપસ્થિત રહીને ટીમને પ્રોત્સાહિત કરી હતી. મેચ બાદ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જ્યારે તેમને મળ્યો ત્યારે તેમણે ટીમ ફરીથી એક વખત વર્લ્ડ કપ જીતે એવા આશીર્વાદ આપ્યા હતા.

Virat Kohli of India(R) speaks with Indian Fan Charu Lata Patel during the Group Stage match of the ICC Cricket World Cup 2019 between Bangladesh and India. Source: Christopher Lee-IDI/IDI via Getty Images
Share
Published
Updated
By Vatsal Patel, Amit Shah
Share this with family and friends