ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સૌથી મોટા જાતિવાદી હુલ્લડની કહાણી

A man tries to hit police with a beer bottle during the Cronulla Beach riot in 2005 Source: AAP
15 વર્ષ અગાઉ 11મી ડીસેમ્બર 2005ના રોજ બે સમુદાય વચ્ચે હિંસક ઝડપ થઇ હતી અને જોતજોતામાં હુલ્લડ ફાટી નીકળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં નોંધાયેલા સૌથી ભયાનક હુલ્લડે 19 વર્ષીય સારાનું જીવન કેવી રીતે બદલી નાંખ્યુ, વિગતો સાંભળીયે અહેવાલમાં.
Share




