૧૫મી ઓગસ્ટ-મહર્ષિ અરવિંદ
Sri Aurobindo (Image from public domain)
૧૫મી ઓગસ્ટ ને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ , અને એ જ દિવસ છે મહર્ષિ અરવિંદ નો જન્મ દિવસ . તેમનું માનવું હતું કે સ્વતંત્ર ભારત નો જન્મ તેમના જન્મદિને થયો તે સંયોગ નથી , પણ દૈવી શક્તિ એ તેમના જીવનભર ના પુરુષાર્થ પર મહોર મારી છે . શ્રી ઓંરોબિન્દો એ સ્વતંત્ર ભારત માટે પાંચ સ્વપ્ન સેવ્યા હતા, તેની વિગતો રજુ કરે છે દર્શના ઝાલા .
Share
