વર્ષ 2021માં પણ COVID-19 મહામારી સમાપ્ત ન થવાની શક્યતા: WHO

Director General of the WHO Tedros Adhanom Ghebreyesus says COVID-19 pandemic will not end in 2021 Source: AAP
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વર્ષ 2021ના અંત સુધીમાં COVID-19 મહામારી સમાપ્ત ન થાય તેવી ચેતવણી આપી છે. વિશ્વના મોટાભાગના દેશોમાં રસી આપવાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં પણ WHO કેમ ચેતવણી જાહેર કરી રહ્યું છે. વિગતો જાણિએ અહેવાલમાં.
Share