21 વર્ષની ઉમરમાં છોડના અર્કમાંથી પ્લાસ્ટિક બનાવ્યું

Bindi Patel Source: Supplied
બિંદી પટેલે કોલેજના પ્રોજેક્ટ માટે બાયોપ્લાસ્ટિકનો વિચાર રજુ કર્યો હતો. અને આજે એક વર્ષ પછી તેમણે છોડના અર્કમાંથી એડિબલ પ્લાસ્ટિક બનાવી તેમના બાયોપ્લાસ્ટિકના સપનાને સાકાર કરી બતાવ્યું છે.
Share