SKIP TO MAIN CONTENT

ચાર વર્ષનો અયાન ઓળખી શકે કે ૧૦૦ દેશના રાષ્ટ્રધ્વજ

Ayaan Shah at SBS studio in Melbourne
Ayaan Shah at SBS studio in Melbourne Source: SBS Gujarati

ફોન નમ્બર અને અલગ અલગ પાસવર્ડ યાદ રાખવામાં પડતી મુશ્કેલીથી તમે વાકેફ છો ને, તો આવો મળીયે માત્ર ચાર વર્ષની ઉંમરે વિશ્વના ૧૦૦ દેશના રાષ્ટ્રધ્વજ ઓળખી અને યાદ રાખી શકે છે એવી પ્રતિભાને. અયાનના પિતા મિલનભાઈ શાહ જણાવે છે અયાનની આ આવડત તેમણે કેવી રીતે ઓળખી અને તેના વિકાસ માટે હવે કેવા પ્રયત્નો કરી રહ્યા છે.

Published

Updated

By Pooja Trivedi

Source: SBS

Skip to podcast episode content

ફોન નમ્બર અને અલગ અલગ પાસવર્ડ યાદ રાખવામાં પડતી મુશ્કેલીથી તમે વાકેફ છો ને, તો આવો મળીયે માત્ર ચાર વર્ષની ઉંમરે વિશ્વના ૧૦૦ દેશના રાષ્ટ્રધ્વજ ઓળખી અને યાદ રાખી શકે છે એવી પ્રતિભાને. અયાનના પિતા મિલનભાઈ શાહ જણાવે છે અયાનની આ આવડત તેમણે કેવી રીતે ઓળખી અને તેના વિકાસ માટે હવે કેવા પ્રયત્નો કરી રહ્યા છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 

Follow us on Facebook.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now