ગુજરાતી સિનેજગતની પ્રતિભાને બિરદાવવાનો ઉત્સવ : ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ

Source: GIFA
ગુજરાતી સિનેજગતની અભિનય અને ટેક્નિકલ ક્ષેત્રની પ્રતિભાને બિરદાવવા યોજવા જઈ રહ્યા છે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ. ત્રણસો થી વધુ કલાકારો સાથે પ્રથમ વખત યોજવા જઈ રહેલ આ એવોર્ડ સમારંભ વિષે સંસ્થાના પ્રમુખ હેતલભાઈ ઠક્કરની હરિતા મહેતા સાથેની મુલાકાત
Share




