વર્ષ 2020માં જન્મેલા બાળકો તેમના પૂર્વજો કરતા 24 ગણી વધુ કુદરતી આફતોનો સામનો કરે તેવું અનુમાન

A child born in 2020 faces up to 24 times more natural disasters than their grandparents did. Source: Getty
પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારની સૌથી વધુ અસર આગામી વર્ષોમાં અનુભવાશે તેમ વૈજ્ઞાનિકોનું મંતવ્ય છે, પરંતુ, Save the Children દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે, તાજેતરમાં જન્મેલા બાળકો તેમના પૂર્વજોની સરખામણીમાં આગ, પુર, દુકાળ તથા હીટવેવ જેવી કુદરતી આફતોનો 24 ગણો વધુ સામનો કરશે. ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતી પર વર્તમાન સમયમાં ધ્યાન નહીં આપવામાં આવે તો ભવિષ્યમાં કેવી મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરવો પડી શકે છે તે અંગેની વિગતો અહેવાલમાં.
Share