Greg and Janet during their 2018 visit to Denmark Source: SBS
ડિમેન્શિઆના દર્દીઓ માટે ડેન્માર્કમાં એક ખાસ ગામ બનાવવામાં આવ્યું છે, જ્યાં તેમની જરૂરી દેખરેખ રાખવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં ક્યારેક વૃદ્ધાવસ્થા પહેલાં આવી ચડતા આ ડિમેન્શિઆ- 'Younger onset dementia'ના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ડિમેન્શિઆના આવા દર્દીઓ માટે ટૂંક સમયમાં વિકસી રહી છે ડેન્માર્ક વિલેજ જેવી વ્યવસ્થા.