વિદેશી ભાષાના શબ્દોનો સમાવેશ કરીને ગુજરાતી ભાષા એક નવું જ સ્વરૂપ ધારણ કરી રહી છે. જેમ કે, ગુજરાતી બોલચાલમાં એરબિક અને પર્શિયન ભાષાના શબ્દોનો પ્રયોગ થઇ રહ્યો છે. ગુજરાતી બોલી અને તેના પર વિદેશી ભાષાના પ્રભાવ વિશે સોશિયોલોજીમાંં પીએચડી કરી રહેલા શ્રૈયા પરીખે SBS Gujarati સાથે વાત કરી હતી.
Here are some examples of Gujarati words written in Lisan ud-Dawat using Arabic script (source Wikipedia)

SBS Radio presents the SBS National Languages Competition 2019 to encourage and celebrate a love of learning languages in Australia.
Tell us how learning a language makes a world of difference to you and WIN!






