માનવ શરીર ની અંદર ના ફોટા ,મેડીકલ ઇમેજિંગ વિષે પાયા ની માહિતી - ડો ભુપેન્દ્ર અમીન
Dr Bhupendra Amin
રેડીઓલોજી વિષે વારંવાર પુછાતા પ્રશ્નો ના જવાબ માં ડો ભુપેન્દ્રભાઈ અમીન કહે છે x-ray , સી.ટી સ્કેન કે એમ.આર.આઈ કઢાવવા નો આવે ત્યારે આટલું ધ્યાન માં રાખો .
Share




