કમરના દુખાવા માટે એક મસ્ક્યુલોસ્કેલેટલ ફિઝિયોથેરાપિસ્ટની સલાહ

Bhargav Gaglani with Australian softball team Source: Bhargav Gaglani
એડેલેઇડના મસ્ક્યુલોસ્કેલેટલ અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ ભાર્ગવ ગગલાણી SANFL F ootball clubs, Netball World Cup(Sydney 2015), Australian Softball team જેવી સંસ્થાઓ સાથે sports physiotherapist તરીકે જોડાયેલા છે. એમણે ઘણા આંતરરાષ્ટ્રીય કલાકારોને પણ પોતાની સેવા પૂરી પાડી છે. આજની વાતચીતમાં તેઓ સમજાવે છે લોકોને રોજબરોજ હેરાન કરતા કમરના દુખાવા અને એની સારવાર વિષે.
Share




