ઓસ્ટ્રેલિયા ડેની તારીખ અંગે પુનઃ સમીક્ષા કરવા માંગ
AAP Source: AAP
કેટલીક સામુદાયિક સંસ્થાઓ વડે ઓસ્ટ્રેલિયાના ઇન્ડિજીનીયસ અને ટોરસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાયની લાગણીઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા અને તેમને મુખ્ય પ્રવાહમાં સમાવવાના એક પ્રયત્ન રૂપે ઓસ્ટ્રેલિયા ડેની તારીખ અંગે પુનઃ સમીક્ષા કરવા માંગ કરાઈ છે.
Share
