ઇમિગ્રેશન પર કાપ મુકવાની માંગણી સાથે નવી ઝુંબેશ
Dick Smith Source: AAP
ઓસ્ટ્રેલિયાના જાણીતા ઉદ્યોગપતિ ડિક સ્મિથએ નવા આવનાર માયગ્રન્ટ્સને નિશાન બનાવતું Fair Go નામે નવું કેમ્પેન શરૂ કર્યું છે. જો તેમની માંગણીઓ પર સરકાર ધ્યાન નહિ આપે તો અભિયાન આક્રમકઃ બનશે તેવી ચેતવણી પણ આપી છે. આવો જોઈએ શું છે તેમની માંગણીઓ.
Share