ખેલજગતની ઉભરતી ગુજરાતી પ્રતિભા : અનુષ્કા પરીખ
Anoushka Parikh Source: Anoushka Parikh
નાની વય થી જ રમત ગમત ક્ષેત્રે સક્રિય અનુષ્કા ની મુખ્ય પસંદગી ઉતરી બેડમિન્ટન પર . પ્રકાશ પાદુકોણ અને સાનિયા નેહવાલ ને આદર્શ માનનાર અનુષ્કા એ પોતાની કારકિર્દી - સામે આવેલ પડકારો અને પોતે હાસલ કરેલ સિદ્ધિઓ વિષે હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share




