ખેલજગતની ઉભરતી ગુજરાતી પ્રતિભા : ભવિતા માધુ
Bhavita Madhu Source: Bhavita Madhu
નાની ઉંમરે આર્ટિસ્ટિક સ્કેટિંગ ક્ષેત્રે એશિયન ચેમ્પિયનશિપ માં ભારત ને ગોલ્ડ મેડલ અપાવનાર અમદાવાદ ની તરુણી ભવિતા માધુ સાથે હરિતા મહેતા ની ખાસ મુલાકાત. ભવિતા ભવિસ્ય માં આંતરરાષ્ટ્રીય સ્કેટિંગ પ્રતિયોગિતા માં નિર્ણાયક બનવા ની મહત્વકાન્ક્ષા ધરાવે છે.
Share




