વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયામાં જાહેર કાર્યક્રમ યોજવા મુશ્કેલ છે ત્યારે સિડની સ્થિત નાટક મંડળીએ કોરોનાવાઇરસ સામે લોકોનું માનસિક આરોગ્ય જળવાય અને તેઓ સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઇ શકે તે ઉદ્દેશ્યથી નાટકનું આયોજન કર્યું છે. એક જ શોમાં ગુજરાતી થ્રીલર અને પારસી કોમેડીના સમન્વય તથા સરકારી ગાઇડલાઇન સાથે નાટક દરમિયાન કેવી તકેદારી રખાશે તે વિશે દિનશા પાલખીવાલા તથા અપર્ણા તિજોરીવાલાએ SBS Gujarati સાથે વાત કરી હતી.
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share





