બ્લોક ટીચિંગ પ્લાનથી આંતરરષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિશેષ ફાયદો થાય છે – ધ્રુવ પટેલ

Victoria University student Dhruv Patel Source: SBS Gujarati
ઓસ્ટ્રેલીયામાં પ્રથમ વાર જેનો પ્રયોગ વિક્ટોરિયા યુનિવર્સિટીમાં થઇ રહ્યો છે તે બ્લોક ટીચિંગ પદ્ધતિમાં આખો મહિનો એક જ વિષય ભણાવવામાં આવે છે. તો પછી આટલા બધા વિષયોનો અભ્યાસક્રમ કેવી રીતે પૂરો થાય છે અને પાસ કે નાપાસ કેવી રીતે નક્કી થાય છે, જણાવી રહ્યા છે બ્લોક ટીચિંગ પ્લાન અનુસરી રહેલા વિક્ટોરિયા યુનિવર્સિટીમાં માનસશાસ્ત્રના વિદ્યાર્થી ધ્રુવ પટેલ. ધ્રુવ જણાવે છે કેવી રીતે અન્ય યુનિવર્સિટીની શિક્ષણ પદ્ધતિ કરતા આ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વધુ ફાયદાકારક છે.
Share